હું અને મારા મામી…

હું અને મારા મામી…

અમારી બનેંની જનમ તારિખ દશ મે…
અમારી બનેંની જનમભૂમી મુંબઈ છે…

અમારા બનેંની ફેવરીટ એવી પાણીપુરી…
અમારા બનેંનુ શોખ પત્તા રમવાનું…

મામી રહયા આગળની જનરેશનમાં…
હું આવું પાછળની જનરેશનમાં…

મામી ભઈણા ગુજરાતી માં…
હું શીખયો ઈંગલીશ માં…

મામી ની દીકરી અમેરીકા માં…
મારું કોઈ ના રહયું કચછ માં…

મામી ફરે અમેરીકા આખું વિમાન માં…
હું જોઉં સપના ઉડવાનાં વિમાન માં….

મામી શીખે ઈંગલીશ કલાસ માં…
હું ભણું ગુજરાતી માવડી ની શીતળ છાંય માં…

બનેં જોડાયા એક દીવસ વોટ્સએપ માં…
અને મળયા અમારા પરિવાર ના ગૃપ માં…

વોટ્સએપ માં મામી મોકલે જોકસ ઈંગલિશ માં…
મને રસ પડે ગુજરાતી વિનોદ માં…

બનેં આવયા જીવન ના એજ ચોક માં…
તમને પુછું છું, જવાબ દેજો અંત માં…

મામી આગળ જાય છે…
કે હું પાછળ આવું છું???

Advertisements

2 thoughts on “હું અને મારા મામી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s